કેસર કેરીના રસિયાઓ માટે ખુશ ખબર : કડકડતી ગરમી વચ્ચે સસ્તી અને સારી કેરીની આવક,જલ્દીથી જાણો એક બોક્સ નો ભાવ…

મિત્રો કડકડતી ગરમી વચ્ચે ફળોના રાજા કેરીની સીઝન હવે શરૂ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ સુરત સહિત જૂનાગઢમાં રત્નાગીરી અને વંથલીની કેરી આવી ગઈ છે અને ધીરે ધીરે રાજ્યના તમામ શહેરો માટે પહોંચતી કરવા માટે સારામાં સારું પેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ કેરી સીઝન ની પહેલી છે અને નરોડા ફૂટ માર્કેટના ચેરમેન ના કહેવા પ્રમાણે, હજુ સારી કેરી માટે રાહ જોવી પડશે અને ત્યારે જે કેરી મળી રહી છે તેનો ભાવ 1000 રૂપિયાથી લઈને 1200 રૂપિયા છે.કેરીની વિવિધ જાતો પ્રમાણે ભાવ અલગ અલગ હોય છે.

જિલ્લામાં કેરીની મુખ્યત્વે ઉનાળાની શરૂઆત સાથે ગીર ગઢડા અને જૂનાગઢની કેસર અને હાફૂસ કેરીની આવક થઈ રહી છે જ્યારે ટંકારા કચ્છ અને ધરમપુર વલસાડથી પણ કેરીની આવક થઈ છે અને સામાન્ય રીતે માર્ચ મહિનાની શરૂઆતમાં સીઝનની શરૂઆત થતી હોય છે

અને મે મહિનાના અંત સુધી ચાલતી હોય છે ત્યારે આ વર્ષે કમો સમય માવઠાના કારણે કેરીના પાકને અસર થાય છે જેના કારણે ભાવ વધારો થયો છે.આપણે મિત્રો જણાવી દઈએ કે 15 એપ્રિલ બાદ બજારમાં સીઝનની સારી કેરી જોવા મળશે પરંતુ હાલમાં આ વર્ષે કેરીના

બોક્સ નો 500 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધી ભાવ સારી કેરી જોવા મળશે પરંતુ હાલમાં આ વર્ષે કેરીના બોક્સ નો 500 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીના ભાવમાં વેચાયશે પરંતુ આ ભાવ સાથે કેરી ખાવા માટે હજુ રાહ જોવી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*