મધ્યપ્રદેશની આર્થિક રાજધાની એટલે કે ઈન્દોર અને ઇન્દોરના સ્વામિનારાયણ મંદિરમાં એક યુવકે ગોળીબાર કર્યો છે અને બે લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આરોપીએ યુવતી અને તેના ભાઈ બંનેને મંદિર પરિસરમાં ગોળી મારી અને પોતાની અરિહંત કોલેજમાં ગોળી મારી માહિતી
મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ નો કાપલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાં કરવામાં આવેલું ફાયરિંગ જોતા જ લોકોના હોંશ છૂટી ગયા હતા.ત્રણેયને ઇજાગ્રસ્ત હાલતમાં અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્રણેના મોત થયા હોવાની ખબર સામે આવી રહી છે
અને પોલીસની સાથે ફોરેન્સિક સાયન્સ લેબ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને એડિશનલ પોલીસ કમિશનરે જણાવ્યું કે એક તરફી પ્રેમનો માહોલ છે શિહોર જિલ્લાના રહેવાસી અભિષેક યાદવ આ ઘટનાને અંજામ આપ્યો છે.યુવતી સ્નેહા જાટ અને તેના માસીના પુત્ર દિપક ઝાટને ખંડવા રોડ
પરથી સ્વામિનારાયણ મંદિરના પરિષદમાં ગોળી મારી હતી અને આ ઘટના કર્યા બાદ અભિષેકે મંદિરની બહાર કાઢી મુકાયો હતો અને તે થોડીક દૂર આવેલ અર્યંત કોલેજ કેમ્પસમાં ગયો અને ત્યાં પાણી પીધા બાદ તેને પોતાને પણ ગોળી મારી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment