મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હજુ થોડાક દિવસ પહેલા તેલના ભાવમાં વધારો થયો છે ત્યારે થોડાક મહિનામાં ત્રીજીવાર તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ પર અસર થઈ છે.
વર્ષની શરૂઆતથી ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.2024 માં ત્રીજી વાર કપાસિયા અને સીંગતેલના ભાવમાં વધારો થયો છે અને ભાવ વધારા બાદ સીંગતેલનો ડબ્બો 2680 થી 2720 પર પહોંચ્યો છે અને કપાસિયા તેલના ડબ્બા નો ભાવ
1700 થી 1760 રૂપિયા પર પહોંચ્યો છે. વેપારીઓનું કેવું છે કે મગફળીના ભાવમાં નજરો વધારો થતા સીંગતેલના ભાવ વધ્યા છે. આપને જણાવી દઈએ કે 22 માર્ચ 2024 ના રોજ સિંગતેલ અને
કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયા પ્રતિ ડબ્બે વધારું નોંધાયો હતો અને ત્યાર પછી 20 ફેબ્રુઆરી 2024 ના દિવસે 50 નો વધારો થયો હતો અને હવે પાછો વધારો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment