હાલમાં મિત્રો ગુજરાત રાજ્યમાં ચૂંટણી જેમ નજીક છે તેમ કેન્દ્રીય મંત્રી અને ક્ષત્રિય સમાજ વચ્ચે હજુ સુધી કોઈ સમાધન થયું નથી. પુરુષોત્તમ રૂપાલા દ્વારા બોલાયેલા શબ્દને લઈને ક્ષત્રિય સમાજ ખૂબ જ વિરોધ કરી રહ્યો છે ત્યારે 23 માર્ચે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં રાજકોટ ના એક કાર્યક્રમમાં રૂપાલાને એમ કહેતા સાંભળવામાં આવ્યા હતા
કે ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમને ખૂબ જ દમણ ગુજારેલું અને મહારાજાઓએ રોટી બેટરીના વ્યવહારો કર્યા પણ મારા રુકી સમાજ એ નતો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યા.હાલમાં રાજકોટમાં માતાજી આશાપુરા ના મંદિરે લગભગ 350 થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ શપથ લીધા
View this post on Instagram
અને આ દરમિયાન વિડીયો પણ સામે આવી રહ્યો છે જેમાં સાંભળવા મળી રહ્યું છે કે હું પ્રત્યેકના લઉં છું કે માતાજી આશાપુરાના સાનિધ્યમાં માતા આશાપુરા ની સોગંદ ખાઉ છું કે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે તેમના સમાન માટે મારા સમાજને માગણી મૂકી છે
જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કચ્છ કચાવીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં વરદાન આપીશું અને હું મારે સાથે અઢારે વર્ણના એવા પાંચ પાંચ મત ને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન આપવાના માં આશાપુરાના સમ ખાવ છું.
જય રાજપુતાના જય માતાજી. વીડિયોમાં સાંભળવા મળી રહ્યું છે કે રૂપાલા ની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ સો ટકા મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment