ગુજરાતી વિદેશ જવાનો જેટલો વધારે ક્રેઝ ચાલી રહ્યો છે એવી જ રીતે વિદેશમાંથી ગુજરાતીઓના મોતના મામલાઓ પણ સામે આવી રહ્યા છે. હાલમાં કેનેડાથી એક મામલો સામે આવ્યો છે જેમાં વિધવા માતાને આર્થિક સહાય માટે કેનેડા ગયેલા યુવાન કમાવાની સાથે પોતાની કારકિર્દી પણ બનાવી રહ્યો હતો
અને તેનું અચાનક નિધન થતા આઘાતમાં મુકાઈ ગઈ છે. મૃતક વ્યક્તિના કઝિન ના જણાવ્યા અનુસાર યુવક સતીન્દ્રસિંહ નાની મોટી નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો અને તેને અચાનક જ હાર્ટ એટેક આવ્યો છે અને તેને જીવ ગુમાવ્યો છે.આ મામલે કેનેડામાં રહેતા તેને એક મિત્રએ પરિવારને જાણ કરી હતી
અને તે બાત થી પરિવારમાં શોક નું મોજુ ફેલાયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુવક ભારતના પંજાબનો રહેવાસી છે અને તે એક નાના ગામ થી કેનેડા સુધી પોતાની કારકિર્દી બનાવવા અને પૈસા કમાવા માટે ગયો હતો અને આ દરમિયાન હાર્ટ એટેકના કારણે તેને પોતાનું જીવ ગુમાવ્યો છે.આ યુવક દરોજ તેની માતાને ફોન કરતો
અને તેમના હાલ ચાલ પૂછતો અને રવિવારે જ્યારે દીકરાનો ફોન ન આવ્યો તો માતાને ચિંતા થવા લાગ્યા ને તેને સામેથી અનેક ફોન કર્યા પરંતુ દીકરાનો ફોન ન આવ્યો તેથી માનતાની ચિંતા વધારે વધી. દીકરાના મિત્રને ફોન કરતા જાણવા મળ્યું કે
તેમના દીકરાનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે અને આ સાંભળીને બે ઘડી માતા ને વિશ્વાસ ન થયો અને પછી સંબંધીઓને જાણ કરાય. હાલમાં પરિજનોએ ભારત સરકાર પાસે મૃતદેહ ભારત પરત લાવવા માટે અપીલ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment