ગુજરાતમાં ઘણી વખત seks રેકેટ ઝડપાતા હોય છે ત્યારે હાલમાં સુરત શહેરમાં પણ sekas રેકેટ ઝડપાયું છે જે એન્ટી હુમન ટ્રાફિક યુનિટે દોસ્તો ઝડપી પાડ્યું છે. મુંબઈથી મોડલ બોલાવી સુરતમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ સહિત સારા ઘરના નબીરાઓ સુધી પહોંચાડવામાં આવતી અને સુરતના બે દલાલો દ્વારા મોડલો પાસે આ રેકેટ ચલાવવામાં આવતું
હોવાની અમારી પાસે માહિતી આવી છે. આપને જણાવી દઈએ કે દલાલો પોતાના ગ્રાહકોને દર અઠવાડિયે નવી નવી મુંબઈની મોડલો બતાવતા અને ત્રણ કલાકના 18000 થી 20 હજાર રૂપિયા લેતા હતા.પોલીસ ડમી ગ્રાહક બન્યા હાઈ પ્રોફાઈલ રેકેટનો પડદા ફાસ્ટ કર્યો છે
જેમાં બે દલાલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને ચાર મોડેલને ઝડપી પાડી મુક્ત કરાવી છે. આપને જણાવી દઈએ કે જે મોડલો પકડાય છે તે અનેક વેબ સિરીઝમાં નાનો મોટો રોલ કરી ચૂકી છે. સુરત એન્ટી વુમન ટ્રાફિક યુનિટને મળેલ બાપની અનુસાર વીઆઈપી રોડ પાસે આવેલ
એક હોટલમાં મુંબઈની કેટલીક મોડલ રોકાઈ હતી અને મોડલો પાસે રેકેટ ચલાવવામાં આવતું હતું.સુરતના બે દલાલ જેમનું નામ યુવરાજ અને જાવેદ છે અને તેઓ જ મુખ્ય આરોપી છે. તેઓ whatsapp મારફતે મોડલોના ફોટા મોકલતા ને ભાવ નક્કી થતો અને આ પછી મોડલ ને મુંબઈ થી સુરત બોલાવવામાં આવતી હતી.
ગ્રાહક પાસેથી 17 થી 20 હજાર રૂપિયા લેવામાં આવતા અને મોડલને ત્રણથી પાંચ હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા અને પેમેન્ટ રોકડા કે પેટીએમ થી કરાતું અને માત્ર બે કલાકની 20,000 ભાવ ચૂકવવા વાળા મોટા ઘરના નબીરાઓ બિલ્ડરો ઉદ્યોગપતિઓ અને વેપારીઓ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment