ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી હંમેશા મીડિયામાં ચર્ચામાં જ રહેતા હોય છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચીફ મુકેશ અંબાણી હાલમાં એક ઇવેન્ટમાં શ્લોકા અંબાણીના વખાણ કરતા જોવા મળ્યા હતા. તેમને કહ્યું કે મારી મોટી વહુ ને મારું નસીબ માનું છું
એમ અંબાણીએ કહ્યું કે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સલી દ્વારા આયોજિત એક ઇન્ટરિયામાં તેઓએ ખૂબ જ વખાણ કર્યા હતા.આ કાર્યક્રમમાં સ્લોકા મહેતા ના પિતા રસેલ નેતા પણ હાજર હતા અને તેઓને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
અને રસેલ મહેતાની પુત્રી શ્લોકામેતાના લગ્ન અંબાણી પરિવારના મોટા દીકરા આકાશ અંબાણી સાથે થયા છે અને હાલમાં દરેક જગ્યાએ ફક્ત અંબાણી પરિવાર ચર્ચામાં રહે છે ત્યારે મુકેશ અંબાણીએ કહ્યું કે અંબાણી પરિવારના મૂળ કાઠીયાવાડ છે અને અંબાણીએ પાલનપુરના લોકો સાથે કામ કરવાનો સંકેત પણ આપ્યો.
કાઠીયાવાડી અને પાલનપુર વચ્ચેની ભાગીદારી આ તકને વધુ મોટી બનાવી શકે છે અને પુત્ર વધુ શ્લોકામેટા એ પ્રદેશની અગ્રણી કંપનીઓ માની એક રોઝિબલુના વડા રસેલ મહેતાની પુત્રી છે. મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે અંબાણી પરિવારમાં સ્લોકા મેળવીને હું ભાગ્યશાળી બન્યો છું.ઘણા વર્ષો સુધી આકાશ અને શ્લોકાએ એકબીજાને ડેટ
કર્યા પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંને શાળામાં સાથે હતા અને હાલમાં બંને એક પુત્ર અને એક પુત્રીના માતા-પિતા બની ગયા છે અને તેમના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમને દરેક ફોટો અને વીડિયોને લાઈક અને કોમેન્ટનો વરસાદ કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment