મિત્રો આપણા દેશની અંદર હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે અને હનુમાનજીને હાજરાહજૂર દેવ માનવામાં આવે છે. જ્યાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે સેવા હનુમાનજી મંદિર વિશે આજે અમે તમને જણાવવાના છીએ. વર્ધા જિલ્લાના દેવલી રોડ પર આવેલા ઝાલોદના પ્રખ્યાત મંદિર સાથે ઇતિહાસ જોડાયેલો છે
જેના વિશે આજે અમે જણાવવાના છીએ.ભક્તોનું માનવું છે કે હનુમાનજી મંદિર એક જાગૃત મંદિર છે અને અહીં દળ મંગળવાર અને દર શનિવારના રોજ ભક્તોની ભારે ભિડ રહે છે અને ખાસ કરીને જ્યારે તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે ત્યારે ભક્તો મંદિરમાં ઘંટનું દાન કરે છે અને પ્રસાદ પણ આપે છે.
એક ભક્ત જણાવે છે કે પહેલા અહીં બજરંગ પરિહાર નામના એક સજ્જન રહેતા હતા અને તેમને આ સ્થળ પર હનુમાનજીના દિવ્ય દર્શન થયાને તેઓએ ત્યારથી હનુમાનજીનું એક નાનું મંદિર બનાવેલું છે અને હનુમાનજીનું મંદિર નું મહત્વ દિવસેના દિવસે વધતું ગયું અને સૌ પ્રથમ અહીં એક મોટી ઘંટડીનું દાન થયું બાગમાં ધીમે ધીમે લોકો આ જગ્યાએ ઘંટનું દાન કરવાનું શરૂ કર્યું
અને લોકોની ઈચ્છાઓ પૂર્ણ થતા દિવસેને દિવસે અહીં વધારેમાં વધારે ઘંટ આવવા લાગ્યા.આ મંદિરમાં ભગવાન શિવરામ લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને લોકો મંદિરના પ્રાગણમાં ઘણી બધી વિધિઓ કરે છે અને લોકોનું માનવું છે કે અહીં લગ્ન કરવાથી વર કન્યા ને સુખ શાંતિ મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment