જો મિત્રો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ઉપરાંત ચાંદી પણ ખરીદવા માંગતા હોય તો તમારે સૌ પ્રથમ આ તમામ વસ્તુના આજના શું લેટેસ્ટ ભાવ છે તેના વિશે માહિતી મેળવવી પડે અને આજે અમે તમને સુરત શહેરમાં સોના ચાંદીના ભાવ શું છે તેની વિશે ગુડ રીટન્સ વેબસાઇટ મુજબ માહિતી
આપવાના પ્રયત્ન કરવાના છીએ.આજરોજ 29 માર્ચ 2024 ને શુક્રવારના રોજ સોનાના માર્કેટમાં તેજી જોવા મળી છે અને 22 કેરેટ સોનાના ભાવમાં 1300 રૂપિયાના વધારા સાથે સોનું 63,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે. સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવની મિત્રો જો વાત કરવામાં આવે તો
તેમાં પણ 1420 રૂપિયાના વધારા સાથે સોનું 68,780 પ્રતિ 10 ગ્રામની સપાટીએ આંબી ચૂક્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સતત સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને આજે સોનાના વધારાએ રેકોર્ડ તોડી નાખ્યો છે.ચાંદીના ભાવ વિશે જો મિત્રો માહિતી લેવામાં આવે તો
આજે શુક્રવારના રોજ ચાંદી માં પણ તેજી જોવા મળી રહે છે અને ચાંદી 300 રૂપિયા ના વધારા સાથે 77,800 પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યું છે. છેલ્લા ચાર દિવસમાં 600 રૂપિયા સોનાના ભાવમાં ઘટાડો થયો હતો જ્યારે ફરી એકવાર 600 રૂપિયા બે દિવસમાં ચાંદી ના ભાવમાં વધારો થયો છે એટલે આખરે સરવાળે ચાંદી સ્થિત સપાટીએ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment