જો મિત્રો તમે પણ હોળી ધુળેટી પર દ્વારકા જવાનું વિચારી રહ્યા હોય તો તમારે પણ આ જગ્યાએ જરૂરથી જવું જોઈએ કારણ કે હાલમાં દ્વારકા ની અંદર જે બીચ વિશે વાત કરવાના છીએ તે બીજ ની સુંદરતાના લીધે તે ખૂબ જ લોકોને મોહી રહ્યો છે.
દ્વારકા શહેરથી લગભગ 30 km દૂર આવેલો આ બીચ પર તમે સનસેટ નો આનંદ માણી શકો છો અને સાથે સાથે તમારી સફરને સુંદર બનાવી શકો છો.દ્વારકા થી લગભગ 11 કિલોમીટર દૂર શિવરાજપુર બીચ છે જે બ્લુ બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ બીચ તેની સ્વચ્છ રેતી અને કાચબા ના સંરક્ષણ માટે પ્રખ્યાત છે. કારણ કે અહીં ઘણી બધી એવી એક્ટિવિટી છે જે નાનાથી લઈને મોટાને ખુશ કરી દે છે ને અહીં સ્કુબા ડ્રાઇવિંગ પણ છે.બેટ દ્વારકા બીચ ખૂબ જ સુંદર અને મનમોહક બીચ છે તે ગુજરાત ના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાનુ એક છે.
માંડવી કચ્છ બીચ દ્વારકા નજીક આવેલ છે. જુના સમયમાં તેને શિપિંગ પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. દરિયા કિનારે આવેલા આ બીચ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં સ્વચ્છ પાણી અને રેતીનો સુંદર નજારો ખૂબ જ આકર્ષક છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment