સોશિયલ મીડિયા પર હાલમાં ઘણા બધા રમુજી વાળા વિડીયો વાયરલ થતા હોય છે અને અમુક વાર એક્સિડન્ટના વિડિયો વાયરલ થતા હોય છે જેને ખૂબ જ લાઈક અને શેર્સ મળતા હોય છે ત્યારે આજે અમે તમને એક સોશ્ય મીડિયામાં વાયરલ થયેલો વીડીયા વિશે વાત કરવાના છીએ
જેમાં એક છોકરી પોતાની સ્કૂટરને ઘરની છત ઉપર ચડાવી દીધું છે.હવે વીડિયો જોનાર દરેક લોકોના મનમાં પ્રશ્ન થશે કે આ સ્કૂટર ત્યાં કેવી રીતે પહોંચ્યું તો આ વિડીયો અકસ્માત નો સોસાય મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે અને વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે
કે કોઈના ઘરની છત ઉપર સ્કૂટર પસાઈ ગયું છે જોકે અકસ્માતમાં સ્કૂટર પર બેઠેલી બંને મહિલાઓ સુરક્ષિત છે પરંતુ લોકો સમજી શક્યા હજુ પણ નથી કે અકસ્માત થયું કેવી રીતે કે સ્કૂટર ડાયરેક્ટ કોઈના ઘરની છત પર જ ચડી ગયું.
सोचिए यह एक्सीडेंट कैसे हुआ होगा
वो स्त्री है
वो कुछ भी कर सकती है 😁😁 pic.twitter.com/w4AgIMuIsF
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) March 13, 2024
આ વીડિયોને જીતેન્દ્ર પ્રતાપસિંહ નામના એકાઉન્ટ પરથી શેરિંગ કરવામાં આવ્યો છે અને આ વીડિયોની સાથે કેપ્શન માં લખવામાં આવ્યું છે કે વિચારો કે અકસ્માત કેવી રીતે થયું હશે કે મહિલા કંઈ પણ કરી શકે છે અને આ વીડિયોને અત્યાર સુધીમાં લાખોમાં વ્યુ મળ્યા છે.
વિડીયો જોતા એવું પણ લાગી રહ્યું છે કે આ વિડીયો ભારતનો નહીં હોય અને અમુક ક્ષણે એવું લાગી રહ્યું છે કે આ ભારતનો જ હશે ત્યારે આ અકસ્માત કઈ રીતે થવું અને આ વિડીયો ક્યાંનો હશે તેની વિશે હજુ અમારી ટીમ જાણી શકી નથી પરંતુ પ્રયાસ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment