આપણે લોકો ભગવાન શિવની પૂજા હંમેશા કરતા હોઈએ છીએ અને પૂજા કરતા સમયે શિવલિંગ પર લવિંગ ચડાવતા હોઈએ છીએ અને હિન્દુ શાસ્ત્રોમાં લવિંગનું મહત્વ ખૂબ જ વધારે છે. શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર
શિવલિંગ પર લવિંગ ચઢાવવું એ ખૂબ જ શુભ મનાય છે અને લવિંગે ઊર્જાનું કારણ ગણાય છે અને શિવ શક્તિ નું પ્રતીક ગણાય છે અને આથી મિત્રો એક માન્યતા એવી છે કે ભગવાન શિવને લવિંગ ચડાવાથી
તમે જો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો તે દૂર થાય છે અને તમારી આર્થિક પરિસ્થિતિ ઘણી બધી સુધરે છે અને પૂજાની ગણાવેલી પદ્ધતિ અનુસાર શિવલિંગ પર લવિંગ ચઢાવવાથી નકારાત્મક ઊર્જા પણ દૂર થાય છે
અને મહાદેવની અસીમ કૃપા મેળવવા માટે તમારે દરરોજ ભગવાન શિવના દર્શન કરીને તેમની શિવલિંગ પર લવિંગ ચઢાવવું જોઈએ જેથી તમારી આ પૂજા તેને ભક્તિ ભાવથી પ્રસન્ન થઈને તમારી તમામ મુશ્કેલીઓથી ભગવાન શિવ છુટકારો આપે છે.શિવની પૂજામાં લવિંગનો ઉપયોગ થાય છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment