એન્ટેલિયા જેવું આલિશાન ઘર મૂકીને અંબાણી પરિવાર વારંવાર જામનગર જે ઘરમાં રહેવા આવે છે જાણો એ ક્યાં આવેલું છે? જાણો તેનો ઇતિહાસ…

મિત્રો મોટાભાગના ગુજરાતીઓ જાણતા હશે કે અંબાણી પરિવાર મૂળ સૌરાષ્ટ્રના જામનગરના ચોરવાડ ગામના છે. રિલાયન્સ કંપનીની સ્થાપના ધીરુભાઈ અંબાણી અને ચંપકલાલ દામાણી દ્વારા 1960માં રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન તરીકે કરવામાં આવી હતી.

1965 માં ભાગીદારી સમાપ્ત થઈ અને ધીરુભાઈએ પેઢીનો પોલિસ્ટર વ્યવસાય ચાલુ રાખ્યો. 1966 માં તે મહારાષ્ટ્રમાં સામેલ કરવામાં આવી હતી અને આજે જામનગરમાં આવેલ ટાઉનશિપ અંબાણી પરિવારની ઓળખ છે. જ્યારે પણ અંબાણી પરિવારને ટાઈમ મળે ત્યારે તેઓ જામનગર આવતા હોય છે

ને તેમના ઘણા બધા પ્રસંગો પણ આ જામનગરમાંજ ઉજવે છે.આપને મિત્રો જણાવી દઈએ કે અંબાણી પરિવારનું આ વિશાળ ઘર ટીએમસી બંગ્લોઝ ની બાજુમાં આવેલ છે અને અંબાણી પરિવાર અનેક વખત તેમના પરિવાર સાથે અહીં નિવાસ કરવા આવે છે.

આ ટાઉનશીપ એક વિશાળ શહેર જેવું છે. કારણ કે અહીં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે અને તમામ કર્મચારીઓને અહીં રહેવાની સુવિધાઓની સાથે સાથે જીવન જરૂરિયાત અને મનોરંજન અને આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ છે.

જામનગર અને રિલાયન્સ રિફાઇનરીથી આજે કોઈ પણ વ્યક્તિ અજાણ નથી અને વિશાળ વિસ્તારમાં ફેલાયેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિફાઇનરી ની ટાઉનશીપ ભાગ્યે જ કોઈ લોકોએ જોઈ હશે ને ખાસ કરીને ટાઉનશીપમાં આવેલ અંબાણીનો બંગલો પણ હતી આલીશાન છે ને હાલમાં જ અંબાણીના પૌત્ર નો જન્મદિવસ અહીં ઉજવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*