મહાશિવરાત્રીના દિવસે મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે કર્યા ધામધૂમથી લગ્ન, મુસ્લિમ યુવતી નું નામ હવેથી…

મિત્રો મધ્યપ્રદેશના ખંડવા માં હિન્દુ ધર્મ અપનાવીને હિન્દુ યુવક સાથે લગ્ન કરી લીધા છે. તેને શિવરાત્રીના મહાપર્વ પર મહાદેવ ગઢ મંદિરમાં સુનિલ અને રુખસાનાએ લગ્ન કરી લીધા છે અને લગ્ન વિધિ વિધાનપૂર્વક સંપન્ન થયા હતા અને તેમના વિવાહના સાક્ષી અહીં આવતા ભક્તો બન્યા હતા.

આપને જણાવી દઈએ કે આ સુનિલ નામનો હિન્દુ યુવક પીપલ કોટાનો છે અને જ્યોતિ બાગરદાની છે.આ લગ્નને લઈને હિન્દુ સંગઠનના સંગીતા સેને જણાવ્યું કે બંને એકબીજાના સંપર્કમાં હતા ને મહાદેવ ગઢ મંદિરમાં લગ્ન કરવાની તેઓએ તેમને ભલામણ કરી હતી

અને બંને મહાશિવરાત્રીના દિવસે તેઓ લગ્નગ્રંથી માં જોડાયા હતા.મહાદેવગઢ મંદિરમાં બંને એકબીજાને અપનાવી લીધા છે અને અહીં પંડિતોની હાજરીમાં હિન્દુ રીતે રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા સાથે વૈદિક મંત્રોચર સાથે બંને એકબીજાને માળા પહેરાવી અને મહાદેવગઢ મંદિરના સરક્ષક અશોક પાલિવાલે જણાવ્યું કે

અહીં આ યુવતી આજે સનાતનમાં પ્રવેશ થયો છે અને હવે તે રાખી બનીને સુનિલની ધર્મ પત્ની બની છે.સુનિલે કહ્યું કે મને રાખી પસંદ છે અને આજે અમે પુરા વિજય વિધાન સાથે સાથ ફેરા લીધા છે અને હું તેની સાથે જિંદગીભર મારી જિંદગીને નિભાવીશ અને

હું એ વાતની પૂરી કોશિશ કરી કે હું તેને ક્યારેય દુઃખ ન પહોંચાડી શકું અને મને રાખી સાથે લગ્ન કરવામાં તમામ લોકોએ સાથ આપ્યો કોઈ સમસ્યા આવી ગતિયા અને અમે બંને જિંદગીભર ખુશ રહીશું. આ અનોખા લગ્નની સાક્ષી અહીં આવેલા તમામ ભક્તો બન્યા હતા અને ભક્તોએ કહ્યું કે બે આત્માનું મિલન છે તેથી આડે કોઈ ધર્મ કે જાતિ આવતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*