અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ઇવેન્ટમાં બોલીવુડ થી લઈને સાઉથ સુધીના તમામ નાના-મોટા સ્ટારસોએ હાજરી આપી હતી અને ઘણા બધા ફિલ્મી સિતારાઓ હતા જે આ જગ્યા ઉપર જોવા મળ્યા નથી.
તો સૌથી પહેલા ગદર ટુમાં લાઇમ લાઈટ થયેલા સની દેઓલ અંબાણીના આ ભવ્ય પ્રી વેડિંગ ફંક્શન માં જોવા મળ્યા હતા નહીં અને તેઓએ ઘણી વખત મીડિયા સાથે વાતચીતમાં પણ જણાવ્યું છે કે તેઓને પાર્ટીઓમાં જવાનું પસંદ નથી.
તો એ પણ ધારી શકાય કે તેમને પાર્ટીમાં આવવાનું પસંદ નહીં હોય એટલા માટે તે અંબાણી પરિવારને ત્યાં આવ્યા નહીં હોય.રાધિકા અને અનંતની ખુશીમાં સામેલ થવા માટે અજય દેવગન જામનગર પહોંચ્યો હતો જોકે કાજોલ દેવગન કોઈ પણ જગ્યાએ જોવા મળ્યા ન હતા.
બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામાન્ય રીતે પાર્ટીઓમાં હાજરી આપતી હોય છે પરંતુ શિલ્પા શેટ્ટી અંબાણીની પાર્ટીમાં હાજરી આપી ન હતી.ત્રણ દિવસ સુધી ચાલેલા આ ભવ્ય કાર્યક્રમની અંદર કિતી સેનન પણ જોવા મળી ન હતી અને તેઓ ગઈકાલે ગુલમર્ગ માંથી પોતાની કેટલીક તસ્વીરો શેર કરી હતી.
બોલીવુડની ઘણી પાર્ટીઓમાં હાજરી આપનાર કાર્તિક આર્યન પણ પ્રી વેડિંગ ઇવેન્ટમાં ભાગ બન્યા ન હતા. અને આપને જણાવી દઈએ કે ઘણા સ્ટાર્ટ ની જેમ આયુષ્માન ખુરાના એ પણ આ ભવ્ય પ્રી-વેડિંગ ઇવેન્ટમાં હાજરી આપી ન હતી. તેઓ ગોવામાં જોવા મળ્યા હતા.આ ઇવેન્ટમાં સલમાન ખાન થી લઈને શાહરુખ ખાન અને આમિર ખાનને હાજરી આપી હતી. જો કે આપણી વેડિંગ ઇવેન્ટમાં તાપસી પન્નું ક્યાંય જોવા મળ્યા ન હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment