જો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં તમે પણ સોનુ ખરીદવા માંગતા હોય તો તમારા સમાચાર જાણવા અતિ મહત્વના છે.આ ટ્રેડિંગ અઠવાડિયાની શરૂઆત સોનાની કિંમતમાં નરમાઈ સાથે થઈ છે. આ છેલ્લા ઘણા સમયથી આજે ચાલી રહ્યું છે ત્યારે સોનાના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે
ત્યારે ચાલો આપણે જાણીએ કે આજરોજ સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો.જો 22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજરોજ 250 રૂપિયાના વધારા સાથે સોનું 57,650 રૂપિયા પ્રતી 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે. ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ 180 રૂપિયાના વધારા સાથે 62790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યો છે.
જો મિત્રો ચાંદી ના ભાવ ની વાત કરવામાં આવે તો એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાના વધારા સાથે 75700 રૂપિયા પ્રતિ કિલો ની સપાટીએ પહોંચ્યું છે જ્યારે 20 ફેબ્રુઆરીના રોજ એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયા ના ઘટાડા સાથે 75500 ની સપાટીએ પહોચ્યું હતું.
સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.
સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment