મિત્રો એક વ્યક્તિના બફાટના કારણે ચારણ સમાજ અને અઢારે વરણ ની લાગણી દુભાય છે. આપણે બધા આ બનાવ વિશે તો સારી રીતે સમજીએ છીએ કે શું થયું હતું અને શું ન થયું હતું ત્યારે જૂનાગઢના પરમ પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપુએ પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે
અને કહ્યું છે કે ખરેખર આ ઘટના માત્ર ચારણ સમાજ માટે નહીં પરંતુ અઢારે વરણ માટે દુઃખદાયક છે અને ટિપ્પણી કરનાર એક વ્યક્તિના લીધે આહીર સમાજ એ પણ નીચે જોવા જેવું થયું છે. જોકે આ બનાવો અંગે અનેક શાહિદ સમાજના મહાનુભાવો તેમજ કલાકારોએ પણ પોતાનું નિવેદન આપેલ છે.
વિગતવાર વાત કરીએ તો પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપુ યા અંગે ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે એક વાયુ વૃદ્ધ વ્યક્તિ સમાજ અને માતાજી સોનલ વિશે ટીપાણી કરી રહ્યો હતો તે અયોગ્ય છે અને ચારણ સમાજમાં અનેક જગદંબાના અવતારણ થયા છે અને અનેક સમાજના કુળદેવી પણ માતા જીવો છે
ત્યારે આવી ટિપ્પણીથી કોઈને પણ ફેસ પહોંચે દુઃખ થાય તેવું ક્યારેય ન બોલવું જોઈએ અમે પણ બોલીએ છીએ પણ હંમેશા સત્ય બોલવું જોઈએ ઓમ નમો નારાયણ.થોડાક દિવસ પહેલા તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં ગીગાભાઈ નામના એક વ્યક્તિએ ચારણ સમાજ અને માતાજી સોનલ વિશે અયોગ્ય
અને અપમાનજનક ટીપાણી કરી હતી જેથી ચારણ સમાજનું તો ખૂબ જ વધારે લાગણી દુબઈ છે તેમજ આહીર સમાજના એક વ્યક્તિએ કરેલ ભૂલ માટે તેમને કોઈ પણ સમર્થન આપતા નથી એના ખરેખર આ ઘટના દુઃખદાયક અને લાગણીને ઠેસ પહોંચા નારી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment