સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં એક ખરેખર ચમત્કારીક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એ તો સાચું છે કે જ્યાં હસતા હોય ત્યાં પુરાવાની જરૂર નથી અને આ વીડિયોને તો અમે બિલકુલ પૂછતી કરતા નથી પરંતુ વાયરલ વિડીયો અંગે સાચું શું છે
ખોટું શું છે તો ભગવાન જાણે પણ આપણે ચર્ચા કરીએ.ગુજરાતી એવા મુજબ જાણવા મળ્યું છે કે રૂપાલ ખાતે ખોડીયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આ વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરના ગર્ભ ગૃહની સામે જ કંકુના પગલાં હોય તેવું લાગી રહ્યું છે અને લોકો કહે છે કે માતાજી સાક્ષાત પધાર્યા છે
અને માતાજીનો આ ચમત્કાર છે. ખરેખર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને સત્ય સમજી રહ્યા છે હવે સાચું હોય કે ખોટું હોય તો માતાજી ખોડિયાર જાણે પરંતુ ખરેખર આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ને આ ઘટના પણ એક આસ્થાનું કેન્દ્ર જ છે જ્યાં શ્રદ્ધાને વિશ્વાસ હોય ત્યાં પુરાવાની જરૂર નથી
View this post on Instagram
અને આ વિશ્વાસ જ માણસોને જીવાડે છે.આપણે ફરી એકવાર જણાવી દઈએ કે રૂપાલના ખોડીયાર મંદિરમાં ચમત્કાર જોવા મળ્યો છે અને માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પહેલા જ માતાજી ખોડીયાર ના કુમકુમ પગલાં હોય તેવું ભક્તો લોકો કહી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment