બોવ કરી હો આ સોનાએ..! સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં થયો બમ્પર મોટો વધારો, સોનાનો ભાવ સાંભળીને અંધાઈ જશો…

જો દોસ્તો તમે સોનુ ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કારણ કે આ ટ્રેડિંગ અઠવાડિયાની શરૂઆત સોનાની કિંમતમાં વધારા સાથે થઈ હતી અને હાલ સંજોગ લાંબા સમય સુધી ચાલ્યો હાલે છે જ્યારે સતત સોનાના ભાવમાં ત્રીજા દિવસે થોડો કેવો વધારો થયો છે અને સાથે સાથે ચાંદીના ભાવમાં પણ તેજી નો દોર યથાવત છે.

આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે મતલબ કે આજરોજ બુધવારના રોજ સોનું 205 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વધીને 24 કેરેટ સોનાનો ભાવ 64775 રૂપિયા નોંધાયો હતો જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે મતલબ કે ગઈકાલે મંગળવારે સોનાનો ભાવ 120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યો હતો

અને તેની સાથે 64570 રૂપિયાને પાર પહોંચ્યો હતો. બુધવારે ચાંદી 500 રૂપિયા વધીને 76500 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી અને આ પહેલા મંગળવારે પણ ચાંદી 500 રૂપિયા પ્રતિ કિલોએ સસ્તી થઈ હતી અને 76000 રૂપિયા ના સ્તરે બંધ થઈ હતી.

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*