કચ્છમાં આવેલા કબરાઉ ખાતે સમગ્ર ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. કચ્છ જિલ્લાના સામખયાળી થી લગભગ 40 કિલોમીટરના અંતરે ભચાઉ તાલુકામાં આ માતાજીનું સ્થાન આવેલું છે અને અહીં રોજ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન કરવા માટે આવે છે.
આપણે અવારનવાર સોશિયલ મીડિયા પર માતાજી મણીધર મોગલ ના પરચા વિશે સાંભળ્યું છે અને કહેવાય છે કે માતાજીનું માત્ર નામ લેવાથી આપણી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્યારે આ જગ્યા પર આ તીર્થ સ્થાને વિદેશમાંથી પણ લોકો આવીને દર્શન કરે છે
ને આજ સુધીમાં માતાજી મોગલ ના અનેક પરચાઓ છે જેના વિશે સાંભળીને માતાજી પ્રત્યેની શ્રદ્ધા તમારી ડબલ થઈ જશે.આજે અમે તમને સુરત થી એક મહિલા જેમનું નામ દયાબેન હિરપરા હતું અને તેઓ માતાજી મોગલ ના દર્શન કરવા અને પોતાની માનતા પૂર્ણ કરવા માટે કચ્છના કબરાઉ ખાતે પહોંચ્યા હતા
અને આ સુંદર ચમત્કાર વિશે જાણવામાં આવે તો તેમના પતિનો ધંધો બરાબર ચાલતો ન હતો અને સતત આર્થિક નુકસાની થઈ રહી હતી ત્યારે મહિલાએ માતાજી મોગલ ની માનતા રાખી હતી કે જો માતાજી મારા પતિનો ધંધો બરાબર ચાલવા લાગશે તો હું તારા સ્થાને આવીને દર્શન કરી જઈશ
અને થોડાક જ દિવસમાં માતાજી તેમની પ્રાર્થના સાંભળી લીધી અને ધંધામાં બરકત આવવા લાગી.મહિલા તેના પતિ સાથે કબરાઉ માતાજીના દર્શને તો આવ્યા અને મણીધર બાપુના આશીર્વાદ પણ લીધા અને તેમની સામે 5100 મૂક્યા ત્યારે
બાપુએ કહ્યું કે બહેન અહીં તો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી તું આ પૈસા તારી દીકરી અને તારી નણંદને આપી દેજે. આવી જ રીતે જો મિત્રો તમે પણ સાચા મનથી માતાજી મોગલ ને યાદ કરશો તો તમારું ગમે તેવું અટકેલું કામ પૂર્ણ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment