હાલમાં દોસ્તો શિયાળાની ઋતુ ચાલી રહી છે ભલે આપણને શિયાળા જેવું લાગે નહીં પણ ત્યારે આપણે અગાઉ જ એક વાક્યમાં વાત થઈ તે રીતે કેસ હાલમાં શિયાળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું નથી ત્યારે અવારનવાર વરસાદને લઈને આગાહી કરતા આગાહીકાર અંબાલાલ પટેલે
હવે પાછી શિયાળાને લઈને એક મોટી આગાહી કરી છે જે જાણવી આપણા માટે અત્યંત જરૂરી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાને લઈને મોટી આગાહી કરી છે અને કહ્યું છે કે પહેલા અઠવાડિયાની અંદર બપોરે તડકો જોવા મળશે તો રાતે ગંભીર ઠંડીની આગાહી કરી છે.
હવે આપણે જાણીએ તે રીતે કે શિયાળાના વિદાયના દિવસો ધીરે ધીરે શરૂ થઈ ગયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ થોડાક દિવસો પહેલા ગંભીર ઠંડીની આગાહી કરવામાં આવી હતી ત્યારે અંબાલાલ પટેલે તો ફેબ્રુઆરી મહિનામાં ભારે ઠંડી પડશે ને સાથે સાથે મેઘરાજાના એંધાણ પણ વ્યક્ત કર્યા છે.
તેઓના મત પ્રમાણે ફેબ્રુઆરીમાં ભારે પશ્ચિમની વિક્ષેપ આવી શકે છે જેના કારણે દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા પણ થઈ શકે છે અને ફેબ્રુઆરી મહિનામાં રાતના સમયે ઠંડી અને થોડીક એવી જાકળ વરસાદ રહે તેવી સંભાવના છે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે અને 18 19 20 અને 21 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે અને ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ પણ ઘટશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment