મિત્રો અત્યારે લગ્ન ગાળો ચાલી રહ્યો છે ત્યારે આખા ગુજરાત રાજ્યમાં નહીં પરંતુ આખા ભારત દેશની અંદર લગ્નની સિઝન ફરી એક વખત ભારે જામી ગઈ છે તેવું લાગી રહ્યું છે. લગ્નની સીઝન આવતા સોશિયલ મીડિયામાં કંકોત્રીઓ અને ઘણા બધા રિવાજો નું સેલિબ્રેશન ના વિડીયો જાહેર થતા હોય છે
ત્યારે હાલમાં એક રવિવારે પોતાની બહેન પાસે મોટું મામેરુ લઈને ગયા છે તે જોઈને તમે પણ ચોકી જશો.મામેરા વિધિ વિશે તો લગભગ મોટાભાગના ગુજરાતીઓ જાણતા હશે અને આજે અમે તમને જેની વાત કરી રહ્યા છીએ તે કાનાણી પરિવારનું મામેરુ છે અને તેઓએ પોતાની બહેનને લાખો રૂપિયાનું મામેરાનું બોક્સ તૈયાર કરાવ્યું છે
જે ખૂબ જ સારું લાગી રહ્યું છે.સાથે સાથે તેઓએ 200 અને 100 ઉપરાંત 50 અને 20 ની નોટ ના મંડળ મૂક્યા છે અને સાથે કાનાની પરિવાર ના નામનો હિચકો બનાવ્યો છે મિત્રો આ બધો ક્રાફ્ટ આર્ટિસ્ટ નો કમાલ છે જેને આટલું સુંદર પ્રાપ્ત તૈયાર કર્યું છે ને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
પરંતુ દોસ્તો એક અંગત વાત કેવી જરૂરી છે કારણ કે ભાઈ પોતાની બહેનને અને પિતા પોતાની દીકરીને જેટલું આપે એટલું ઓછું છે. પરંતુ આ મામેરું કરે તે જાહેર ના કરવું જોઈએ. આ એક દૂષણ છે,બીજાના મામેરાની સરખામણીમાં પોતાના ભાઈ કે પિતાની નબળી સ્થિતિના કારણે પોતાના મામેરાના ક્ષોભ ના લીધે ઘણી બહેન દીકરીને રડતા જોઈ છે.
View this post on Instagram
અમે મામેરાના રિવાજનો વિરોધ નથી કરતો, પણ મામેરું જાહેરમાં કરે છે તેનો વિરોધ કરું છું. માંમેરાના થાળને કપડું ઢાંકીને મામેરું કરવું જોઈએ. ઈશ્વરે તમને ધનવાન બનાવ્યા છે તો એનો અર્થ એ નથી કે તમે એનો દેખાડો કરો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment