મિત્રો આપને જણાવી દઈએ કે આગામી વર્ષ 2024 માં ભારતની લોકસભાની ચૂંટણી સાથે સાથે અમેરિકાની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી પરિસ્થિતિમાં અસ્થિરતાની શક્યતાઓ બની શકે છે.
નાસ્ત્રેદમસ નામ તો તમે સાંભળ્યું જ હશે અને તેઓએ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે ટાપુઓના રાજાને બળપૂર્વક બહાર ફેંકી દેવામાં આવશે અને આ મામલાને બ્રિટનના રાજા ચાલ્સ ત્રીજા સાથે જોડવામાં આવી રહ્યો છે.
આગાહી પ્રમાણે ચાલ્સ ત્રીજાએ પોતાની જાત પર અને તેની બીજી પત્ની પર હુમલાના ડરને કારણે ત્યાગ કર્યો હશે.જે બાદ પ્રિન્સ હેરીને બ્રિટનને મળ્યો હતો અને હવે ના મતે 2024 માં પણ ક્લાઇમેન્ટ ચેન્જ આવી શકે છે. દુષ્કાળ પુર જંગલ ની આગ
અને તાપમાનમાં ફેરફાર જેવી આપત્તિઓ થવાની સંભાવના છે જે વિશ્વમાં પાયમાલી સર્જાશે.વર્ષ 2024 માં નવા રોમન પોન્ટટિફ ની ચૂંટણી વિશે પણ લખ્યું છે અને વાસ્તવમાં પોપ ફાંનસીસ વર્ષના છે જે હાલમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment