મિત્રો આપણે બધા જાણીએ છીએ કે 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા બાદ 23મી જાન્યુઆરીએ સામાન્ય ભક્તો માટે આ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારે સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી
અને ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે એટલી મોટી સંખ્યામાં લોકો આવી ગયા કે થોડીક સમય તો મેનેજમેન્ટ પણ વિખરાઈ ગયું હતું.હાલ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ દેશના લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. તેમજ વિદેશના લોકોને પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનો ખૂબ જ અનેરો આનંદ છે
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વાયરલ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે અને આ વિડીયો વિશે આપણે જાણીએ તો વિદેશમાં રહેતા ભારતીય લોકો દ્વારા રેલી કરવામાં આવી હતી અને આ રેલીમાં વિદેશના લોકો પણ કેસરિયો ભગવો કુર્તા પહેરી આ રેલીમાં જોડાયા હતા અને ભગવાન શ્રીરામની ધજા પણ હાથમાં લહેરાવતા હતા.
View this post on Instagram
મિત્રો આ રેલીમાં વિદેશી લોકો ભગવાન શ્રીરામના નારા લગાવતા જોવા મળી રહ્યા છે ત્યારે ભારતીય લોકોની આ રામ ભક્તિ નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થઈ રહ્યો છે ને મિત્રો ભુરીયા ની જો વાત કરવામાં આવે તો આ ભુરાભાઈ એ પીળા કલરનું છે ને સાથે સાથે ભાજપનો કેસ પણ પહેરો છે અને હાથમાં ભગવાન શ્રીરામની ધજા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment