મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ સાથે ગાયું આ સુંદર ગીત… જુઓ બંનેનો આ જુનો વિડીયો…

દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીને તો આપણે સૌ ઓળખીએ જ છીએ. મુકેશ અંબાણી અને તેમનું પરિવાર હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આપણે સૌ મુકેશ અંબાણી અને તેમના પરિવારના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર જોતા હશો.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણી અને તેમના ધર્મ પત્ની નીતાબેન અંબાણીનો એક જુનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો સુપર હિટ શો rendezvous with simi garewal નો છે.

આ શો માં મુકેશભાઈ અંબાણી અને તેમના ધર્મ પત્ની ગયા હતા. આ દરમિયાન બંને એક ખૂબ જ સરસ ગીત ગાયું હતું અને જે હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણી “આતે રહેગી બહારે” ગીત ગાતા નજરે પડી રહ્યા છે.

બંને ખૂબ જ મધુર અવાજમાં આ ગીત ગાય રહ્યા છે. એવું પણ કહેવાય તો કે, આ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું આ ફેવરિટ સોંગ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણી ખૂબ જ યંગ દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Simi Garewal (@simigarewalofficial)

હાલમાં તેમનો વિડીયો સોશિયલ મળીયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો simigarewalofficial નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*