મોજ આવી ગઈ..! ઘણા દિવસો બાદ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, સોનાનો નવો ભાવ સાંભળીને ખુશીના ઉછળી પડશે…

જો દોસ્તો તમે પણ સોનું ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે કારણ કે આ ટ્રેડિંગ અઠવાડિયામાં ચોથા દિવસે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે અને આપને જણાવી દઈએ કે લાંબા દિવસ બાદ આજે ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં થોડો ઘણો વધારો જોવા મળ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે મતલબ કે ગુરૂવારના રોજ સોનાના ભાવમાં માત્ર 50 રૂપિયાનો ઘટાડો થયો છે અને સાથે 22 કેરેટ સોનાનો ભાવ 57,750 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 63 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.મિત્રો આજરોજ ગુરૂવારના રોજ ચાંદીનો ભાવ 700 રૂપિયાના વધારા સાથે 76 હજાર રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે.સાથે તમને જણાવી દઈએ તો ચાંદી ગઈકાલે 75,300 પ્રતિ કિલો પર હતી

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*