ગુજરાતમાં આજે ઘણા બધા કલાકારો છે જેમના કારણે આજે ગુજરાતી સંસ્કૃતિ ઉચ્ચ સ્તરે પહોંચી છે. ઘણા બધા એવા બાળ કલાકારો છે તેમને ગુજરાતી સંગીત દુનિયાઓ અને ફિલ્મોમાં કામ કર્યું છે અને આજના સમયમાં તેઓ મોટા થઈ ગયા છે એટલે તેમને ઓળખવા ઘણા બધા મુશ્કેલ બની ગયા છે ત્યારે આજે આપણે એવા કલાકાર વિશે વાત કરવાના છીએ
જેનો આલ્બમ હરિનો માર્ગ જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.આ આલ્બમમાં લગભગ સાતથી આઠ ભજનોનો સમાવેશ થાય છે અને હરિભરવાડે લગભગ 30 જેટલા આલ્બમ બહાર પાડ્યા છે. ત્યારે આજે આપણે જાણીશું કે હરી ભરવાડ ગુજરાતના લોકપ્રિય કલાકાર છે તેઓનો જન્મ ક્યારે થયો? તો દોસ્તો તેમનો જન્મ 12 ઓગસ્ટ 1995 ના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો
અને તેમના પિતાનું નામ કુકાભાઈ અને માતાનું નામ મનુબેન હતું.હરી ભરવાડના મોટાભાઈ શિક્ષક હતા અને તેમના પરિવારમાં બાળપણમાં સૌથી વધુ સહાયક તેમના કાકા હતા. કારણકે હરી ભરવાડને તેના કાકાએ સંગીતાના ભજનો વિશે સારી ખરી માહિતી આપી હતી.
મિત્રો હરી ભરવાડે તેમનું વતન છપડીમાં 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ દરમિયાન પ્રાર્થના બોલાતી વખતે શિક્ષકે તેનો અવાજ સાંભળીને તેને ભજન ગાવા માટે પ્રેરણા આપી હતી અને ગીતો ગાવાની પ્રેક્ટિસ કરાવી હતી.વર્ષ 2009 માં તેઓએ ગુજરાતી ફિલ્મ સાસરે લીલાલેર છે માં અભિનય પણ કર્યો હતો અને જેના માટે તેમને ટ્રાન્સ મીડિયા તરફથી
પારિતોષિક મળ્યો હતો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્ર ભાઈ મોદી હતા અને આ ઉપરાંત તેમને વર્ષ 2014માં ગુજરાત બેસ્ટ ચાઈલ્ડ સિંગર એવોર્ડ દિલ્હી ખાતે મળ્યો હતો. આજે તે ઘણા મોટા થઈ ગયા છે એટલે તેમને મુશ્કેલવા પણ ખૂબ જ અઘરા છે પરંતુ આજે તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment