રાજકોટના આ કોળી પરિવારે લગ્ન કંકોત્રીમાં લખાવી એવું લખાણ કે જોઈને તમે પણ કરવા લાગશો વખાણ, કંકોત્રી વાંચો તો ખરા ભાઈ…

આ મંદિરના પૂજારીનો દાવો છે કે હનુમાનજી મંદિર દર વર્ષે જમીનમાંથી ચોખાની સાઈઝ જેટલું બહાર નીકળે છે અને તેમના દાવા પ્રમાણે મૂર્તિઓ એક ચોખાની સાત જેટલી ઊંચાઈ પણ વધે છે અને તેની પહોળાઈ પણ વધે છે.વર્તમાન સમયમાં જ્યારે લગ્નગાળાની સિઝન શરૂ થઈ ગઈ છે

ત્યારે હડાળા ગુજરાતની અંદરથી એવા અનોખા લગ્નની સાથે સાથે એવી અનોખી લગ્નની કંકોત્રી પણ સામે આવી રહી છે. જે જોઈને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ અને હાલ લોકો કંકોત્રી અને લગ્ન દ્વારા સમાજ કલ્યાણ તથા સમાજને કોઈ સંદેશો મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે

ત્યારે હાલમાં કંકોત્રી વાયરલ થઈ રહી છે જેને જોઈને તમે પણ વખાણ કરતા નહીં થાકો.મિત્રો રાજકોટના કોળી પરિવારની લગ્નની કંકોત્રી વિશે જણાવીએ તો કોળી પરિવાર એવું લખાણ લખાવ્યું જે સમાજ માટે એક સારામાં સારો સંદેશ છે અને મિત્રો જણાવ્યું કે રાજકોટ શહેરના હડાળા ગામમાં રહેતા મનસુખભાઈ સીતાપરાએ પોતાની દીકરીના લગ્નમાં અનોખી કંકોત્રી છપાવી

હતી જેમાં તેઓ એક એવી બાબત જણાવી છે કે તે વાત હાલ સૌનું ધ્યાન ખેંચી રહી છે.મનસુખભાઈ એ પોતાની દીકરીની લગ્નની કંકોત્રીમાં લખાણ લખાવ્યું છે કે મહેરબાની કરીને કોઈ વ્યક્તિએ દારૂ પીને લગ્નમાં આવવું નહીં. આ કંકોત્રી સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. લોકોએ મનસુખભાઈ ના વિચારને આવકાર આપ્યો હતો અને કંકોત્રી અંગે વાત કરતા જણાવ્યું હતું કે તેઓની દીકરીના લગ્ન છે એવામાં તેઓએ કંકોત્રીમાં કોઈએ દારૂ પીને આવું નહીં તેઓ ચોખ્ખો સંદેશ આપ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*