સ્કૂલ બસમાં નાના બાળકોએ ગાયું પ્રભુ શ્રીરામનું ભજન… વિડીયો જોઈને દિલ ખુશ થઈ જશે…

હાલમાં સોશિયલ મીડિયા પર નાના બાળકોનું એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને તમે પણ જય શ્રી રામ બોલશો અને તમારું દિલ ખુશ થઈ જશે. વાયરલ થઈ રહેલા વિડીયો એક સ્કૂલ બસનો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સ્કૂલ બસમાં બેઠેલા બાળકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે બસમાં બેઠેલા તમામ બાળકો એકસાથે રામ ભજન ગાઈ રહ્યા છે. રામ ભજન ગાતી વખતે દરેક બાળકના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળકો રામ આયેંગે ભજન ગાય રહ્યા છે. આ દ્રશ્યો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો આ વિડીયો એકબીજાને શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by T-Series (@tseries.official)

મિત્રો તમને જણાવી દઈએ કે બાળકોનો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર tseries.official નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને વીડિયો જોઈને લોકોના દિલ ખુશ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*