મિત્રો આપણે હવે બધા જાણીએ છીએ કે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવા જઈ રહ્યો છે અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમેરિકા નો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ક્લિપમાં મિત્રો આપણે જોઈ શકીએ તો ટેસ્લા આકાર એવી રીતે પાર્કિંગ કરવામાં આવી હતી
જ્યારે ઉપરથી જોવામાં આવે તો વાહનના લાઈટના પ્રકાશમાંથી રામ નામ દેખાતું હતું. મિત્રો આ તસવીર અને ક્લિક સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ જ વધારે વાયરલ થઈ રહી છે અને 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા ને લઈને સમગ્ર વિશ્વભરમાં ભારતીયોને ખૂબ જ ઉત્સાહ છે
ત્યારે સોશિયલ મીડિયાનું કોઈ પ્લેટફોર્મ બાકી નથી રહ્યું જ્યાં રામનું નામ ન ગુંજાઈ રહ્યું હોય.પ્રાણ પ્રતિષ્ઠા ના ભવ્ય કાર્યક્રમ પહેલા સમગ્ર વિશ્વના વિવિધ કાર્યક્રમો જોવા મળી રહ્યા છે ત્યારે અમેરિકાથી તાજો કિસ્સો સામે આવ્યો છે જ્યાં રામ ભક્તોએ ટેસલા કાર મ્યુઝિક અને લાઇટ ઇવેન્ટ નું આયોજન કર્યું હતું.આ હેઠળ tesla કારને લાઈટ સાથે પાર્ક કરવામાં આવી હતી અને
VIDEO | More than 200 Indian American Tesla car owners on Saturday held a unique musical show in a Maryland suburb of Washington DC to commemorate Ram Mandir Pran Pratishtha ceremony, which will be held in Ayodhya on January 22. pic.twitter.com/czokKpwLUO
— Press Trust of India (@PTI_News) January 14, 2024
જેના કારણસર ઉપરથી જોવામાં આવે તો રામ નામ દેખાય છે અને મિત્રો મળતી માહિતી મુજબ ઘણા બધા રામ ભક્તો શનિવારના રોજ રાત્રિના સમયે વોશિંગ્ટન ફેડરિક શહેરમાં શ્રી ભક્ત અજનેય મંદિરની બહાર તેમની ગાડી સાથે એકતા થયા હતા અને લાઈટ અને સંગીત વગાડીને ભગવાન રામને સમર્પિત ગીતો પર ડાન્સ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment