નવસારીમાં બે ભાઈઓની અનોખી રામભક્તિ…! પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે લોકોને ફીમાં આપવામાં આવશે વડાપાઉ…

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના ખૂણે ખૂણેથી કેટલી ગતિ વસ્તુઓ અયોધ્યા પહોંચી ગઈ છે. ત્યારે ગુજરાતમાં નવસારી જિલ્લામાં વડાપાઉં વેચતા વ્યક્તિમાં અનોખી રામભક્તિ જોવા મળી રહે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે વડાપાવ વહેતા બે ભાઈઓએ એક અનોખી જાહેરાત કરી છે. બંને ભાઈએ જાહેરાત કરી છે કે, જ્યાં સુધી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યાં સુધી તેઓ મફતમાં વડાપાવ આપશે.

આ બંને ભાઈઓની તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને બંને ભાઈઓની અનોખી રામભક્તિ જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે, યોગેશ્વર વડાપાવ નામની દુકાન ચલાવતા બંને ભાઈઓએ અનોખી રામ ભક્તિ બતાવી છે.

તેમને જણાવ્યું કે નવસારી શહેરના લોકો માટે તેમને 5000 થી પણ વધુ વડાપાવ બનાવશે. મિત્રો તમને જણાવી દઈએ કે હવે તો તમામ રામભક્તો 22 તારીખની રાહ જોઈને બેઠા છે. 22 તારીખના રોજ દેશમાં એક અલગ જ માહોલ જોવા મળવાનો છે. રામ ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*