રામચંદ્ર જી કે બડે ભક્ત..! મોટી ઉંમરના શાસ્ત્રીજી પગપાળા જઈ રહ્યા છે અયોધ્યા,રામચંદ્ર ભગવાનને અર્પણ કરશે અમૂલ્ય લાખો રૂપિયાની કીમતી ભેટ…

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતીક્ષા મહોત્સવ ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારત સહિત દેશ-વિદેશમાં વસતા સનાતનનીઓ દ્વારા અનેક પ્રકારની હાલમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે

ત્યારે આજે અમે તમને એક એવા ભક્ત વિશે વાત કરવાના છીએ જેઓ પગપાળા અયોધ્યા જઈ રહ્યા છે ચાલો આપણે આ પરમ રામભક્ત વિશે માહિતી લઈએ તો આખરે તે કોણ છે અને શા માટે તે મોંઘી ભેટ લઈને આયો ત્યાં જઈ રહ્યા છે.રામ પ્રત્યે તો તમામ લોકોને પોતાની અદભુત ભક્તિ છે

ત્યારે હાલમાં જ હૈદરાબાદના 64 વર્ષના ચલ્લા શ્રી નિવાસ શાસ્ત્રી ની અતુટ ભક્તિના સૌ કોઈને દર્શન થયા છે. તેઓ પોતાના માથા પર સુવર્ણ ચરણ પાદુકા લઈને અયોધ્યા તરફ જઈ રહ્યા છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ચરણ પાદુકાઓ સોનાથી મઢેલી છે.

તેની કિંમત લગભગ 64 લાખ રૂપિયા છે.ભગવાન રામ પણ તેમના વનવાસ દરમિયાન માર્ગ પરથી પસાર થયા હતા અને એ જ માર્ગે સાસરીજી ચાલીને યોજ્યા તરફ જશે અને તેઓ 20મી જુલાઈના રોજ પોતાની યાત્રા શરૂ કરી હતી અને અયોધ્યામાં યાત્રા પૂર્ણ થયા બાદ પંચધાતુથી બનેલી સોનાની ચરણ પાદુકા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ ની

સોપશે.તેઓએ જણાવ્યું કે મારા પિતાએ અધ્યાયમાં કર સેવા કરી હતી અને તેમની ઈચ્છા હતી અયોધ્યામાં રામ મંદિર બને અને તેમની ઈચ્છા પૂર્ણ કરવાથી યાત્રા કરી રહ્યા છે અને મિત્ર તમને જણાવી દઈએ કે આ શાસ્ત્રીય અયોધ્યા ભાગ્યનગર સીતારામ ફાઉન્ડેશનના સ્થાપક છે અને અમે ગુજ્જુ જોકિંગ ટીમ તરફથી તેમને વંદન કરીએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*