કમાભાઈ નો બાટલો હલી ગયો..! કમાભાઈ ચાલુ કાર્યક્રમ દરમિયાન ગુસ્સે થઈને કહી દીધું એવું કે… વિડિયો જોઈને સમજાઈ જશે

સોશિયલ મીડિયા પર અવારનવાર કમાભાઈના અનેક વિડીયો વાયરસ થતા હોય છે ત્યારે કમાભાઈ નો હાલમાં એવો વિડિયો સામે આવ્યો છે જેમાં કમાભાઈ નો બાટલો હલી ગયો છે મતલબ કે કમાભાઈ ગુસ્સે થયા છે. વાત જાણે એમ છે કે કાર્યક્રમ દરમિયાન કમાભાઈ કાર્યક્રમમાં હાજરી આપી હતી

અને તેઓ તમામ લોકો પર ગુસ્સે થઈ ગયા હતા અને હાથમાં માઇક લઈને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને કાલી ઘેલી પ્રેમની ભાષામાં ખીજાઈ ગયા હતા.કમાભાઈ તો ભગવાનનો અવતાર કહેવાય કારણ કે તેઓ તો દિલના ખૂબ જ સાફ છે પરંતુ તે શું બોલી રહ્યા છે તે સાંભળવું થોડુંક મુશ્કેલ છે પરંતુ આપને જણાવીએ કે કમાભાઈ ગુસ્સામાં આવીને શું કહ્યું તો તમે મિત્રો વીડિયોને ધ્યાનથી

સાંભળશો તો તમે સમજી જશો કે કમાભાઈએ કહ્યું કે હું નીચે આવું રમવા બીજા આડા આવી જાય, બધાએ જેવો નીચે આવું બધા આડા આવી જાય શાંતિથી કોઈકને રમવા દો ભારત માતાકી જય. આ વિડીયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે કારણ કે કમાભાઈ ગુસ્સામાં બોલી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*