આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં મિત્રો આજે જ ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો મંગળવારે સવારે લગભગ છ વાગ્યે WTI ફૂડ લગભગ ફ્લેટ રહ્યું હતું અને પ્રતિબૅરલ 70.94 ડોલર પર વેચાઇ રહ્યું હતું અને તે જ સમયે બ્રેન્ટ ફૂડ 2.64 ડોલરના ઘટાડા સાથે બેરલ દીઠ 76.12 ડોલર પર કારોબાર કરી રહ્યું છે
અને દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ભારતમાં દરરોજ સવારે છ વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. જૂન 2017 પહેલા દર પંદર દિવસે ભાવમાં સુધારો કરવામાં આવતો હતો.ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બા 56 પૈસાનો ઘટાડો થયો છે
જ્યારે મધ્યપ્રદેશમાં પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે. આ સિવાય કોઈ પણ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી અને મિત્રો જણાવી દઈએ કે બીજી તરફ મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ 52 પૈસા થયું છે જ્યારે પંજાબમાં 22 પૈસા અને ડીઝલ 21 પૈસા મોંઘું થયું છે.આપને જણાવી દઈએ કે અમદાવાદમાં પ્રેટોલ
96.42 રૂપિયા અને ડીઝલ 92.17 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. વડોદરામાં પેટ્રોલ ની કિંમત 96.08 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.82 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.ગાંધીનગરમાં પેટ્રોલ 96.64 રૂપિયા અને ડીઝલ 92.39 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે જ્યારે સુરતમાં પેટ્રોલ 96.51 રૂપિયા અને ડિઝલ 92.28 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment