22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. હાલમાં તો આ મહોત્સવની તૈયારીઓ ચાલુ છે. અયોધ્યા નગરીને શણગારી નાખવામાં આવી છે. દેશના અલગ અલગ ખૂણામાંથી કેટલીક કિંમતી વસ્તુઓ અયોધ્યા પહોંચી રહી છે.
ત્યારે અમદાવાદથી એક અનોખું નગારુ અયોધ્યા મોકલવામાં આવ્યું છે. આ નગારાનું સાધુ સંતો અને રામભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. આ અનોખા નગારાના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે, અમદાવાદના અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા 450 કિલોનું વિશાળ નગર અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે તૈયાર કરવામાં આવ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ નગારુ હાલમાં તો ડાકોર ખાતે પહોંચ્યો છે.
22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભગવાન શ્રીરામના દિવ્ય મંદિરમાં પ્રસ્થાપિત થનાર ડબગર સમાજના કસબીઓ દ્વારા નિર્મિત 500 કિલોના વિશાળ નગારાની પૂજાવિધિ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp… pic.twitter.com/Dt7FkfK7f0
— BJP Gujarat (@BJP4Gujarat) January 5, 2024
જ્યારે નગારું ડાકોર પહોંચ્યું ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનો વિડીયો અને ફોટા પણ સોશિયલ મળ્યા પણ તમે જોઈ શકો છો. નગારાની વાત કરીએ તો આ નગારુ 25 થી 30 કારીગરોએ દિવસ રાત મહેનત કરીને બનાવ્યું છે.
નગારા નો વજન 450 કિલો છ. નગારૂ સોના અને ચાંદીથી મઢવામાં આવ્યું છે. આ નગારાનું આયુષ્ય લગભગ 1000 વર્ષનું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment