ગુજરાતી પ્રજા એટલે કંઈ ન ઘટે..! કેદારનાથ મંદિરની સામે આ ગુજરાતીઓ એવા ગરબા રમ્યા કે વિડિયો જઈને તમે પણ કહેશો કે…

મિત્રો કહેવાય છે કે આપણી ગુજરાતી પ્રજા દુનિયાના કોઈપણ ખૂણે જાય પરંતુ આપણી સંસ્કૃતિને સાથે લઈને જાય છે ત્યારે આપણા ગુજરાતમાં તો અનેક તહેવારો આવે છે અને નાનાથી લઈને મોટી ઉંમરના લોકો તહેવારોને ઉજવતા હોય છે

ત્યારે આપણા ગુજરાતીઓ સૌથી વધારે આપણા ગરબા ને પસંદ કરે છે અને કોઈપણ જગ્યાએ હોય આપણી સંસ્કૃતિનો ઝંડો તો લહેરાતા હોય છે.હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને કહેવાય છે કે આ વિડીયો આમ તો ઘણું જૂનો છે પરંતુ અત્યારે ફરી એકવાર લોકોની નજર સામે આવી રહ્યો છે

અને આ વીડિયોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ જેટલા ગુજરાતીઓ કેદારનાથ મંદિરની સામે ખૂબ જ સુંદર રીતે ગરબા રમતા જોવા મળી રહ્યા છે અને વિડીયો વાયરલ થતા મોટાભાગના લોકો તો મોજમાં પડી ગયા છે અને સરસ સરસ આ વીડિયોમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે અને એમાં એક યુઝરે એવું લખ્યું કે

કેદારનાથમાં જઈને પણ ગરબા કરે એ આપણા ગુજરાતી હો.આમ તો કેદારનાથ મહાદેવના દર્શન કરવા જવાનું બધા લોકોનું સપનું હોય છે પરંતુ બધા લોકો આ સપનાને પૂરા કરી શકતા નથી ત્યારે આ લોકો મહાદેવના મંદિરની આગળ જ સુંદર રીતે ગરબા રમીને આપણી ગુજરાતી સંસ્કૃતિને ત્યાં પણ ઉજાગર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*