1985 માં લીધેલા બુલેટના બિલનો ફોટો થયો વાયરલ… બુલેટની કિંમત સાંભળીને ચોકી ઉઠશો…

આજના આધુનિક યુગમાં ઘણું બધું બદલાઈ ગયું છે. આજના જમાનામાં દરેક કીમતી વસ્તુઓના ભાવ ખૂબ જ વધી ગયા છે. પરંતુ એક સમય એવો પણ હતો કે ત્યારે દરેક કીમતી વસ્તુઓના ભાવ વ્યાજબી હતા.

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત પહેલાંની જમાનાની વસ્તુના બિલના ફોટા જોયા હશે. ત્યારે હાલમાં તેવા જ એક બિલનો ફોટો સોશિયલ મળ્યા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો બુલેટના બિલનો છે.

તે સમયનો બુલેટનો ભાવ સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્ય થકી તો થઈ ગયા છે. આજના આધુનિક યુગમાં બુલેટનો ભાવ 2,00,000 ચાલી રહ્યો છે. પરંતુ એક સમયે એવો હતો કે આધુનિક યુગના બુલેટ કરતાં પણ સારું બુલેટ અને ટકાવનાર બુલેટ માત્ર 19000 રૂપિયામાં મળતું હતું.

જેના બિલ નો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બુલેટનું બિલ 1986નું છે. તે સમયમાં 350 સીસી બુલેટ ની કિંમત 18700 હતી. ત્યારે હાલમાં તે જ બુલેટની કિંમત બે લાખ રૂપિયા થઈ ગઈ છે.

બુલેટનું આ બિલ જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા અને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. બુલેટનું આ બિલ જોઈને ઘણા લોકોને તો પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*