નાનકડી એવી બાળકીએ કાલી ઘેલી ભાષામાં પોતાના દાદા સાથે એવી જોરદાર વાતો કરી કે… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

સોશિયલ મીડિયા પર ઘણી વખત નાના બાળકોના રમુજી વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક નાનકડી એવી બાળકીનો એવો ગજબ નો વિડીયો સામે આવ્યો છે કે જે જોઈને તમે પણ હસી પડશો.

આ વીડિયોમાં નાનકડી એવી બાળકી પોતાના દાદા સાથે કાલી ઘેલી ભાષામાં એવી વાતો કરી રહી છે કે સાંભળીને તમને પણ મોજ પડી જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડી એવી બાળકી અને તેના દાદા એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દીકરી પોતાના દાદાને ખૂબ જ મીઠી મીઠી વાતો કરતી નજરે પડી રહી છે. નાનકડી એવી દીકરી ઘરના દાદરા પર ઉભેલી છે. આ દરમિયાન દીકરી ઉપર જવા માગે છે. પરંતુ તેના દાદા તેને ઉપર જવાની ના પાડે છે.

આ દરમિયાન દીકરી પોતાની કાલી ઘેલી ભાષામાં પોતાને દાદાની મનાવવાની કોશિશ કરે છે. દાદાને મનાવવા માટે દીકરી તેમની સાથે મીઠી મીઠી વાતો કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દાદા બાળકીને કહે છે કે તું નીચે આવી જા. ત્યારે નાનકડી એવી દીકરી હું ઉપર જતી નથી તેવું કહીને ચાર પાંચ દાદરા જ ઉપર ચડી જાય છે.

દાદા અને દીકરીની આ રમુજી વાતનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે અને કોમેન્ટ બોક્ષમાં ખૂબ જ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*