હાલમાં લગ્નની સીઝન ચાલી રહે છે ત્યારે ગુજરાતમાં થયેલા એક અનોખા લગ્ન વિશે આજે આપણે વાત કરવાના છીએ. ગુજરાતના એક યુવકે વિદેશની ભૂરી સાથે સામાજિક રીતિરિરાજ મુજબ લગ્ન કર્યા છે. બંનેના લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
વાત કરીએ તો, બ્રાઝિલિયન યુવતી આપણા ગુજરાતના એક યુવકના પ્રેમમાં પડી હતી અને ત્યારબાદ બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પછી બંને આપણા સામાજિક રીતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
વાત કરીએ તો, આપણા ગુજરાતનો પાર્થ નામનો યુવક કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયો હતો. ત્યારે અહીં અભ્યાસ કરતી બ્રાઝિલિયન યુવતી સાથે પાર્થની મિત્રતા થઈ ગઈ હતી. ત્યારબાદ બંનેની મિત્રતા ખૂબ જ વધી ગઈ અને પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. પછી બ્રાઝિલિયાની યુવતીએ પાર્થ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ બંનેના પરિવારના સભ્યો પણ આ લગ્ન માટે માની ગયા હતા. ત્યાર પછી બ્રાઝિલિયન યુવતી પોતાના પરિવાર સાથે ભારત આવી પહોંચી હતી. પછી અહીં પાર્થ અને યુવતીના ભવ્ય લગ્નનું આયોજન થયું હતું. બંને હિન્દુ રીતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
પાર્થ અને બ્રાઝિલિયન યુવતીએ અગ્નિની સાક્ષીમાં ફેરા ફર્યા હતા અને પછી બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. બંનેના લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ અનોખા લગ્ન જોઈને સૌ કોઈ લોકો ખુશ છે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment