મિત્રો આપણે ઘણા લોકોને જોયા હશે, જેઓ જન્મદિવસના દિવસે વગર કામના ખર્ચા કરતા હોય છે અને પૈસાને પાણીની જેમ વાપરતા હોય છે. પરંતુ ઘણા એવા પણ લોકો છે જેઓ જન્મદિવસના દિવસે સમાજસેવાનું કામ કરતા હોય છે.
ત્યારે આજે આપણે તેવા જ એક કિસ્સાની વાત કરવાના છીએ. વાત કરીએ તો રાજકોટના જાણીતા સામાજિક કાર્યકર્તા દિશાંક કાનબારાની ભત્રીજીએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો છે. તેમને પોતાના જન્મદિવસના દિવસે કંઈક એવું કામ કર્યું કે ચારેય બાજુ તેમના વખાણ થઈ રહ્યા છે.
આ અનોખો જન્મદિવસ અવનીબેન તુષારભાઈ કાનાબારે ઉજવ્યો હતો. અનોખી રીતે જન્મ દિવસ ઉજવીને અવની બેને સૌ કોઈ હિન્દુ લોકોનું દિલ જીતી લીધું છે અને સમાજમાં એક પ્રેરણાદાયક સંદેશો પણ આપ્યો છે.
અવની બેને જન્મદિવસના દિવસે શાળામાં સૌ કોઈ લોકોને કંકુ અને અક્ષત આપીને શ્રી રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપ્યું હતું.મિત્રો જન્મદિવસના દિવસે અવની બેને આ સુંદરકામ કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હાલમાં તો તેમના કામની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહી છે. લોકો કહી રહ્યા છે કે બરોબર છે જન્મદિવસમાં વગર કામના ખર્ચા ન કરવા જોઈએ અને આ રીતનું સમાજ કાર્ય કરવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment