સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક નાનકડી એવી બાળકી અને તેના દાદાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.
વાયરલ થઈ રહેલો આ વિડીયો ઘણા સમય પહેલાનો છે. પરંતુ ફરી એક વખત અમે તમને આ વિડીયો વિશે વાત કરી રહ્યા છીએ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, નાનકડી એવી દીકરી પથારીમાં પડેલા વૃદ્ધ દાદા ની મદદ કરતી જોવા મળી રહે છે.
આ ભાવિક દ્રશ્યો જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વૃદ્ધ વ્યક્તિ પથારીમાં સુતા છે. રોજ વ્યક્તિની હાલત જોઈને તમને ખબર પડી જશે કે તેમની હાલત ખૂબ જ ખરાબ છે.
તેઓ ખાય પી શકતા નથી કદાચ તેઓ કામ પણ કરી શકતા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં એક નાનકડી એવી બાળકી તેમની પથારી પાસે આવીને બેસે છે અને પછી બાળકી પોતાના હાથે દાદાને ભોજન જમાડે છે. આ નાનકડી એવી બાળકીનો વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જ્યારે ઘણા લોકોના તો આંખોમાં આંસુ આવી ગયા છે. જ્યારે એક વ્યક્તિ કોમેન્ટ બોક્સમાં લખે છે કે, બાળકીને ખૂબ જ સારા એવા સંસ્કાર મળ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ લખે છે કે, બાળકી મોટી થઈને ખૂબ જ સારી એવી વ્યક્તિ બનશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment