કરોડોના માલિકની દીકરીને ઘરમાં કામ કરતા નોકર સાથે થઈ ગયો પ્રેમ… પછી નોકર અને યુવતીએ કંઈક એવું કર્યું કે…

એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં પાગલ બનેલો વ્યક્તિ કાંઈ પણ કરી શકે છે. પ્રેમના આવા આપણે ઘણા બધા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર સાંભળ્યા જ હશે. તારે આજે અમે તમને એક એવી અનોખી પ્રેમ કહાની વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.

વાત કરીએ તો એક યુવતી નું નામ નાઝીયા છે. તે કોઈ સેલિબ્રિટી કે કોઈ લોકપ્રિય વ્યક્તિ નથી. પરંતુ આજથી ઘણા સમય પહેલા તે અચાનક જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ હતી. તો ચાલો જાણીએ તેની પાછળ શું કારણ છે. વાત કરે તો, નાઝીયાએ પોતાના ઘરમાં કામ કરતા નોકર સાથે લગ્ન કરી લીધા હતા.

પછી બંનેની પ્રેમ કહાની આખી દુનિયા સામે આવી હતી અને બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ પ્રેમ કહાની નો કિસ્સો પાકિસ્તાનમાંથી સામને આવી રહ્યો છે. નાઝીયાએ જણાવ્યું કે, તેમના ઘરમાં કામકાજ માટે એક નોકર રાખવામાં આવ્યો હતો, જેનું નામ સુફિયાન હતું.

નાજિયાએ કહ્યું કે હું ઘરની અંદર એકલી હતી એને મારી સાથે કોઈ વાત કરવા વાળું હતું નહીં. એટલા માટે તેને એક વિશ્વાસુ નોકર શોધ્યો હતો. પછી તો નોકર ઘરમાં સાફ-સફાઈ કરતો અને નાઝિયા તેને 18000 રૂપિયા પગાર આપવી. પછી તો બંને એકબીજા સાથે વાતો કરતા હતા અને ધીમે ધીમે બંનેને એકબીજાનો સ્વભાવ પણ ગમવા લાગ્યો.

ધીમે ધીમે પછી નાઝિયાને પોતાના ઘરમાં કામ કરતાં નોકર સાથે પ્રેમ થવા લાગ્યો. પછી નાઝીયાએ નોકર સામે પોતાના પ્રેમની વાત કરી હતી. જ્યારે નાઝીયા એ પ્રેમની વાત કરીએ ત્યારે આ સાંભળીને નોકર ચોકી ઉઠ્યો હતો. પછી નોકરે થોડોક સમય લીધો અને પછી તેને નાઝીયાને આઇ લવ યુ ટુ કહ્યું હતું.

ત્યારબાદ બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા. બંનેના લગ્નથી બંનેના પરિવારના સભ્યો પણ ખૂબ જ ખુશ હતા. નાઝીયાએ જણાવ્યું કે, પરિવારના સભ્યોએ તો પહેલા લગ્ન માટે ઘણો વિરોધ કર્યો હતો. પછી એક સમય આવ્યો ત્યારે તે લોકો પણ માની ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*