મિત્રો આજે અમે તમને ઘણા સમય પહેલા બનેલી એક હચમચાવી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. આ આખી ઘટના સાંભળીને તમે પણ ગુસ્સામાં લાલચોળ થઈ જશો. વાત કરીએ તો, કર્ણાટકનો એક વ્યક્તિ મંદિરના દાન પેટીમાં કંઈક એવી વસ્તુ નાખતો હતો કે સાંભળીને તમે પણ ચોકી જશો.
મિત્રો આપણે મંદિરમાં લોકોને દાન પેટીમાં પૈસા નાખતા જોયા હશે. પરંતુ આ નરાધમ વ્યક્તિ મંદિરમાં જતો અને ત્યાં દાન પેટીમાં વપરાઈ ગયેલા નિ-રો-ધ નાખતો હતો. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસે તાત્કાલિક આ નરાધમ વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી.
પછી આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેનું નામ દેવદાસ દેસાઈ છે. પોલીસે નરાધમ વ્યક્તિને પૂછ્યું કે તું આવું શા માટે કરતો હતો..? ત્યારે આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તે યીશુનો સંદેશ ફેલાવવા માટે આવું કરતો હતો અને તેને આ વાતનો જરાક પણ પસ્તાવો પણ નથી.
મિત્રો તમને જણાવી દઈએ કે પોલીસ આ આરોપીને એક વર્ષથી શોધી રહી હતી. આરોપી દરરોજ અલગ અલગ મંદિરમાં જતો અને ત્યાં આ રીતની હરકતો કરીને ત્યાંથી ગાયબ થઈ જતો. આરોપીની ઉંમર 62 વર્ષની છે.
અત્યાર સુધીમાં આ નરાદમ વ્યક્તિએ 18 જેટલા મંદિરમાં આ પ્રકારનું કૃત્ય કર્યું છે. વાત કરીએ તો ઘણા સમય પહેલા આરોપીને તેની પત્ની અને બાળકો છોડીને જતા રહ્યા હતા. પછી આરોપી ઓટો ડ્રાઇવરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
વૃદ્ધાવસ્થામાં તેને ઓટો ડ્રાઇવરનું કામ છોડી દીધું હતું અને પ્લાસ્ટિક વીણવાનું શરૂ કરી દીધું હતું. આરોપી અને તેનો પરિવાર ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. આરોપીનું કહેવું છે કે, તેને પોતાના ધર્મને આગળ વધારવા માટે મંદિરમાં જઈને આ પ્રકારના કૃત્ય કર્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment