સોશિયલ મીડિયા પર હાલમાં ઘણા સમય પહેલાનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ઘણી વખત તમે જોયું હશે કે, જ્યારે કોઈ શિક્ષક શાળામાંથી વિદાય લે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ ભાવુક બની જતા હોય છે. ત્યારે તેવા જ એક વિડીયો વિશે આજે આપણે વાત કરવાના છીએ.
વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પોતાના મનપસંદ શિક્ષક જ્યારે શાળામાંથી વિદાય લે છે. ત્યારે બાળકો લાગણીશીલ બની ગયા હતા.
આ દ્રશ્યો ઉત્તર પ્રદેશના એક સરકારી શાળાના છે. અહીં ભણાવતા એક શિક્ષકની શાળામાંથી બદલી થઈ હતી. ત્યારે શિક્ષક શાળામાંથી વિદાય લઈ રહ્યા હતા. આ દરમિયાન બાળકો તેમને ભેટીને રડવા લાગ્યા હતા.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જ્યારે શિક્ષક જઈ રહ્યા છે. ત્યારે બાળકો શિક્ષક પાસે જાય છે અને તેમને જોઈને રડવા લાગે છે. ત્યારે ખૂબ જ લાગણીશીલ દ્રશ્યો દેખાયા હતા. આ શિક્ષકે સરકારી શાળામાં ચાર વર્ષ સુધી ભણાવ્યું હતું. આ દરમિયાન શિક્ષકની બદલી થઈ હતી અને તેને બીજી શાળામાં જવું પડ્યું હતું.
#Chandauli : शिक्षक के तबादले के बाद विदाई समारोह में रोए स्कूली छात्र pic.twitter.com/wZXrperBXO
— Nidhi Tiwari (@NidhiTiwari2210) July 15, 2022
ત્યારે બાળકો પોતાના મંદપસંદ શિક્ષકને શાળામાંથી જતા જોઈને રડવા લાગ્યા હતા. વાયરલ થઇ રહેલો આ વિડીયો ટ્વીટર પર Nidhi Tiwari નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment