મિત્રો ગુજરાતના લોકલાડીલા એવા અને સમાજસેવક પોપટભાઈ આહીરને તો તમે સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. પોપટભાઈ આહીર હાલમાં જ પાયલબેન આહીર સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. લગ્ન બાદ તેમના લગ્નના ફોટા સોશિયલ મળ્યા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
તેમના લગ્નના ફોટા જોઈને તેમના ચાહકો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા છે. ત્યારે આજે આપણે પોપટભાઈ આહીર ના જીવન વિશે કેટલીક વાતો કરવાના છીએ.કહેવાય છે કે, પોપટભાઈ આહીર ટિકટોક દ્વારા લોકપ્રિય બન્યા હતા. ત્યારબાદ તેમને સેવાકીય કામ શરૂ કર્યું હતું.
સમય જતા જ તેમને પોપટભાઈ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. હાલમાં તો પોપટભાઈ આહીર ઘણા ગરીબ લોકોના જીવ બદલી નાખ્યા છે. હંમેશા લોકો પોપટભાઈ આહીરની સેવાકીય કામની વાતો કરતા હોય છે અને તેમના કામના ખૂબ જ વખાણ કરતા હોય છે.
View this post on Instagram
મિત્રો હાલમાં તો પોપટભાઈ આહીર સોશિયલ મીડિયા આશ્રમનું નિર્માણ કરી રહ્યા છે. તેમના આશ્રમનું ઘણું બધું કામ થઈ ગયું છે અને હજુ પણ આશ્રમનું કામ ચાલુ છે. ત્યારે થોડાક દિવસ પહેલા જ પોપટભાઈ આહીર લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા હતા અને પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો હતો.
પોપટભાઈ આહીરના લગ્નના ફોટા જોઈને તેમના ચાહકો અને ગુજરાતી કલાકારોએ તેમને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે પોપટભાઈ આહિરે પોતાની જૂની પરંપરા પ્રમાણે લગ્ન કર્યા છે અને લગ્નમાં વગર કામનો ખર્ચો પણ કર્યો નથી.
લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા બાદ પોપટભાઈ આહીર અને તેમના ધર્મપત્ની પાયલબેન આહીર હનીમુનમાં ગયા છે. હાલમાં ચારેય બાજુ તેમના લગ્નની ચર્ચાઓ ચાલી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment