મિત્રો કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં લોકો શું કરીને બેસતા હોય છે તે તેને પણ ખબર હોતી નથી. ઉપરાંત પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. ત્યારે આજે આપણે ઘણા સમય પહેલા બનેલા એક ચોકાવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ.
જેમાં એક 19 વર્ષના યુવાન છોકરાને 76 વર્ષની ડોશી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. સોશિયલ મીડિયા પર યુવાન અને ડોશીના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે બંનેની ઉંમર વચ્ચે 57 વર્ષ નો તફાવત છે. 19 વર્ષના યુવાન અને 76 વર્ષની ડોશીની આ જોડી જોઈને લોકો અલગ અલગ પ્રકારની રમુજી વાતો કરી રહ્યા છે. બંનેના ફોટા સોશિયલ મીડિયા પર શેર થયા બાદ બંનેના પ્રેમ ઉપર ઘણા બધા સવાલો ઊભા થયા હતા.
ત્યારે યુવકે બધાને જવાબ આપતા કહ્યું હતું કે, આ તેનો સાચો પ્રેમ છે અને આગળ પણ પોતાનો સંબંધ ચાલુ રાખશે. આ વાત સાંભળીને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેના ફોટા પણ ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.
એક ફોટામાં તમે જોઈ શકો છો કે 19 વર્ષનો યુવક પોતાની 76 વર્ષની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યો છે. વાયરલ થઇ રહેલા ફોટા જોઈને બધા અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે. તો તમે પણ તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં આપો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment