મિત્રો કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિનું નસીબ ગમે ત્યારે બદલાય છે, તેનો કોઈ ટાઈમ હોતો નથી. ત્યારે આજે આપણે તેવા જ એક કિસ્સાની વાત કરવાના છીએ. તમે ઘણા એવા લોકો વિશે સાંભળ્યું હશે તેવો રાતો રાજ કરોડપતિ બની ગયા હોય. ત્યારે આજે આપણે તે આજે વ્યક્તિની વાત કરવાના છીએ.
આ વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે તે રાતોરાત કરોડો પતિ બની ગયો હતો. વાત કરીએ તો આ વ્યક્તિ એક દિવસના 400 રૂપિયાની મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે એક દિવસ તેના ખાતામાં 2700 કરોડ રૂપિયા આવી ગયા હતા.
વાત કરીએ તો ઉત્તર પ્રદેશ નો એક 45 વર્ષનો વ્યક્તિ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ વ્યક્તિનું નામ બિહારી લાલ હતું અને તેનું bank of india માં ખાતું હતું. તે એક દિવસ પોતાના જનધન ખાતામાંથી 100 રૂપિયા ઉપાડવા માટે ગયો હતો.
આ દરમિયાન તેના ખાતામાં મેસેજ આવ્યો કે તેના ખાતામાં 2700 કરોડ રૂપિયા પડ્યા છે. ત્યારબાદ તે તાત્કાલિક બેંકે ગયો હતો અને બેંકના કર્મચારીઓને આ મેસેજ બતાવ્યો હતો. આ મેસેજ વાંચીને તો બેંકના કર્મચારીઓ પણ જોકે ઉઠ્યા હતા.
બેંકમાં આટલા બધા રૂપિયા જોઈને પરિવારના સભ્યો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. પરંતુ થોડીક વાર બાદ બેંકમાં જમા થયેલા પૈસા અચાનક જ ગાયબ થઈ ગયા હતા. ત્યારે તેને ખબર પડી કે તેના ખાતામાં ભૂલથી 2700 કરોડ રૂપિયા આવી ગયા હતા. આ વ્યક્તિ થોડાક સમય માટે કરોડો પતિ બની ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment