લોકલાડીલા ખજૂરભાઈના ધર્મપત્ની મીનાક્ષી દવેની પીઠીની કેટલીક ખાસ તસવીરો આવી સામે… જુઓ તસવીરો…

મિત્રો તમે સૌ જાણતા જ હશો કે હાલમાં જ ગુજરાતના લોકલાડીલા એવા ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. તમે ખજૂરભાઈના લગ્નના ઘણા વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર જોયા જ હશે.

ફોટોમાં ખજૂરભાઈ અને મીનાક્ષી દવેની સુંદર જોડી જોઈને લોકો તેમને ખૂબ જ આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ખજૂરભાઈના ધર્મપત્ની મીનાક્ષી દવેએ પોતાની પીઠીની તસવીરો શેર કરી છે.

તસવીરોમાં મીનાક્ષી દવે, તેમના માતા-પિતા, બહેન અને ભાઈ પણ જોવા મળી રહ્યા છે. વાયરલ થઈ રહેલી તસ્વીરો જોઈને લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે.

મિત્રો તમે આ ઉપરાંત ખજૂરભાઈના વરઘોડાના પણ ઘણા વિડીયો જોયા હશે. જાનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં પણ સોશિયલ મીડિયા પર ખજૂર ભાઈ ના લગ્નની જ ચર્ચાઓ ચાલી રહી છે. ખજૂરભાઈ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by meenakshi dave (@meenakshi_dave_)

ખજૂરભાઈએ લગ્નમાં વગર કામના ખોટા ખર્ચા કર્યા નથી. લગ્ન બાદ ખજૂરભાઈ અને તેમની ધર્મપત્ની મીનાક્ષી દવેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયા હતા. બંનેની આ સુંદર જોડી જોઈને લોકો ખૂબ જ ખુશ થયા હતા અને બંનેને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*