મિત્રો તમે દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. પહેલાના જમાનામાં ઘણા એવા માતા પિતા હતા. જેમના ઘરે દીકરીનો જન્મ થતા જ તેઓ પોતાની દીકરીને રસ્તા ઉપર મૂકી આવતા હતા અને તેને છોડી દેતા હતા. પરંતુ હાલમાં જમાનો બદલાઈ રહ્યો છે. લોકો હવે દીકરા દીકરીને એક સમાન માન આપી રહ્યા છે.
તમે ઘણા એવા લોકોને જોયા હશે. જેમના ઘરે દીકરીનો જન્મ થતાં જ પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળતો હોય છે અને તેઓ દીકરીને ખૂબ જ સાચવતા હોય છે. ત્યારે આજે આપણે ઘણા સમયે પહેલાના તેવા એક કિસ્સા વિશે વાત કરવાના છીએ.
આ પરિવારની અંદર દીકરીનો જન્મ થતાં જ પરિવારના સભ્યોએ મળીને દીકરીનું ઘરમાં ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું હતું. દીકરીનું સ્વાગત જોઈને આસપાસના લોકો ચોકી ઉઠ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ પરિવારમાં લગભગ 68 વર્ષ પછી દીકરીનો જન્મ થયો હતો. દીકરીનો જન્મ થતા પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે દીકરીને હોસ્પિટલેથી ઘરે લાવવામાં આવી ત્યારે પરિવારના સભ્યોએ દીકરીનું ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું હતું.
ઉપરાંત પોતાનું ઘર પણ શણગાર્યું હતું. દીકરીનું સ્વાગત જોવા માટે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે દીકરીને ઘરે લાવવામાં આવે ત્યારે પરિવારના સભ્યોએ ફટાકડા ફોડ્યા હતા અને ઢોલ નગારા વગાડ્યા હતા. આટલો જ નહીં પરંતુ લોકોએ ફૂલની પાંદડીઓ પણ દીકરી ઉપર વરસાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment