મિત્રો દરેક માતા-પિતા પોતાના બાળકોને જીવનમાં બધી ખુશીઓ આપે છે. એટલું જ નહીં પરંતુ માતા-પિતા પોતાના સપનાઓ બાજુમાં મૂકીને બાળકોના સપના પૂરા કરે છે અને તેને ભણાવી ગણાવીને એક કાબિલ માણસ બનાવે છે.
પરંતુ દુનિયામાં ઘણા એવા લોકો છે તેઓ મોટા થાય એટલે પોતાના માં બાપને ભૂલી જાય છે અને તેની સાથે રહેવું પણ તેમને ગમતું નથી. ત્યારે ઘણા સમય પહેલાના તેવા કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ કિસ્સો દિલ્હીનો છે.
અહીં પાંચ દીકરાઓ હોવા છતાં પણ એક પણ દીકરો પોતાના પિતાની સેવા કરવા માટે તૈયાર નથી. પિતાએ પાંચે દીકરાઓને ભણાવી ગણાવીને મોટા કર્યા જ્યારે પિતા વૃદ્ધાવસ્થામાં આવ્યા અને બીમાર પડ્યા ત્યારે એક પણ દીકરો તેમની સેવા કરવા માટે આગળ આવ્યો નહીં.
કોઈપણ દીકરો મદદ માટે ન આવ્યો એટલે રોજ વ્યક્તિનો નાનુભાઈ તેને દવાખાને લઈ ગયો અને ત્યાં સારવાર અપાવી. આજે નાનો ભાઈ મુશ્કેલીના સમયમાં પોતાના મોટાભાઈની સેવા કરી રહ્યો છે.
પિતાએ પોતાના દીકરાઓને મોટા કર્યા પરંતુ જ્યારે પિતાની સેવા કરવાનો સમય આવ્યો ત્યારે એક પણ દીકરો પિતાની સેવા કરવા માટે આગળ આવ્યો નહીં અને પિતાનો હાથ જોડી દીધો. આ કિસ્સો સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો આ વ્યક્તિના દીકરાઓ ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment